ગાય અને ભેંસ નું દૂધ
સરકાર અને ખાનગી ક્ષેત્રની ડેરી ઑ સાથે ના સંકલન અને જોડાણ ને કારણે અત્યારે બન્ની વિસ્તાર આખા દેશ
નો સૌ થી મોટું દૂધ ઉત્પાદન કેન્દ્ર બની રહ્યું છે .અહી રોજીંદુ આશરે 100000 ( એક લાખ ) લિટર દેશી ગાય
અને ભેંસ ના દૂધ નું ઉત્પાદન થાય છે .આ દૂધ ની રોજ ની કિમત રૂ 40 લાખ અને વાર્ષિક કિમત દોઢ અબજ
જેટલી થાય છે .