સહજીવન ને હમેશા પોતાના કામ ને મોટા સંસ્થાકીય પરિપેક્ષ માં લઈ જવા અને જોડાણો કરવા માટે ની જરૂરત મહેસૂસ થઈ છે . બહુવિધ દ્રષ્ટિકોણ થી સંગઠન બનાવવા માં જોખમો પણ રહેલા છે ,મજબૂત સમુદાય ધરાવતા સંગઠનો પાસે થી સહજીવન ને એવા વિચારો અને દ્રષ્ટિકોણ ની અપેક્ષા છે કે, જે સહજીવન ના કામો ને આગળ દિશા આપી શકે . સમુદાયો માં આ પ્રકાર નો માલિકી ભાવ તેમના માટે થતાં કામો ટકાઉ બને તે માટે ખૂબ જરૂરી છે.
(સેન્ટર ફોર પાસ્ટરોલીસમ) CFP ની સ્થાપના અને વ્યવસ્થા ઊભી કરવા માં આવી જેથી ગુજરાત ની બહાર દેશ માં અલગ અલગ જગ્યાઓ માં વ્યાપ વધારવા નું શક્ય બન્યુ .આ ઉપરાંત જ્યારે જ્યારે કોઈ ખાસ મુદ્દે એકદમ એકાગ્રતા થી કામ કરવાની જરૂરત લાગી છે ,અમે ઘણા સંગઠનો અને સંસ્થાઓ ને ઊભા થવા માં મદદ કરી છે . (સંસ્થાઓ અંગે નો નક્શો જોવા સ્ક્રોલ કરો ....)
text
અમારો મુખ્ય ધ્યેય રહ્યો છે કે ,માલધારી સમુદાયો પોતાના આજીવિકા ના પ્રશ્નો પર વિચારતા થાય , એ માટે ના કામો અને પ્રોગ્રામો ને આગળ લઈ જાય , ઘાસિયા ભૂમિ પર તેમની પહોચ હોય , તેઓ જૈવિક વિવિધતા ને સાંચવે ,અને પોતાના કુદરતી સ્ત્રોતો ને ટકાઉ બનાવવા માટે તેનું સારી રીતે વ્યવસ્થાપન અને જતન કરે .
સહજીવન કચ્છ અને સૌરાષ્ટ્ર માં આવા ચાર 4 સમુદાયો સાથે કામ કરી રહ્યા છે .
બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન
બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન
કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન ;(KUUMS )
કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન ;(KUUMS )
ઘેટાં બકરા માલધારી સંગઠન (GBMS )
ઘેટાં બકરા માલધારી સંગઠન (GBMS )
સૌરાષ્ટ્ર માલધારી  - સંવર્ધક સંગઠન .
સૌરાષ્ટ્ર માલધારી - સંવર્ધક સંગઠન .
  1. રેંબલ  (RAMBLE )
    રેંબલ (RAMBLE )

    સી.એફ.પી . Centre for pastoralism (  સેન્ટર ફોર પાસ્ટ્રોલીસમ )
    સી.એફ.પી . Centre for pastoralism ( સેન્ટર ફોર પાસ્ટ્રોલીસમ )

    1. લિવિંગ લાઇટલી
      લિવિંગ લાઇટલી

    2. દેશી  ઊન કેન્દ્ર
      દેશી ઊન કેન્દ્ર

    3. પાંચાલ ડેરી
      પાંચાલ ડેરી

સાત્વિક
સાત્વિક
એરિડ કોમ્યુનીટી ટેક્નોલોજીસ (ACT )
એરિડ કોમ્યુનીટી ટેક્નોલોજીસ (ACT )
?>