જાણી શકશો > જૈવીક વિવિધતાો:
2. પડકારો

છેલ્લા 2 દાયકા મા અમુક પરિબળો એ રીતે કામ કરી રહ્યા છે કે ,અહીની કુદરત અને સમુદાયો ની જીવન શૈલી પર ખૂબ દબાણ ઊભું થઈ રહ્યું છે . લગભગ બધા સામૂહિક કુદરતી સંસાધનો ની વ્યવસ્થા રાજયના મહેસૂલી (રેવેન્યુ)વિભાગ અને જંગલ ખાતા ના હાથ મા છે . ઉધોગિક અને આર્થિક પ્રકલ્પો ના દબાણ ને કારણે જંગલ ખાતું માલધારીઓ -સમુદાયો ને જંગલ થી દૂર રાખવા માગે છે . તો બીજી તરફ મહેસૂલી ખાતા હેઠળ ની જમીનો ને ન તો સારી રીતે વર્ગીકૃત કરવા મા આવી છે કે , ના તો એનું વ્યવસ્થિત દસ્તાવેજી કારણ કરવા મા આવ્યું છે.અને આ કારણસર આ જમીનો ને ખરાબા ( wasteland ) તરીકે જાહેર કરવા મા આવી છે . આ જમીન પર જોકે ઉધોગો, જેમકે ખનીજનું ઉત્ખનન ,પવન ચક્કીઓ , સોલર પ્રોજેક્ટ્સ વગેરે સ્થાપવા ની મનાઈ છે ,પણ આ જમીન ની વ્યવસ્થા એટલી કથળેલી છે કે તેના પર ખેતી અને મીઠા ના અગરો માટે દબાણ થઈ રહયા છે .

આ કુદરતી વિસ્તારો ને પોતાના સમુદાયો થી પણ દબાણ નો અનુભવ કરવો પડે છે ,કેમકે આ સમુદાયો ની આજ ની યુવા પેઢી પોતાની કુદરત અને વ્યવસાય થી વિમુખ થતી જાય છે ,આજ ના ઔપચારિક શિક્ષણે તેમને કુદરતી સ્ત્રોતો પર આધારિત આજીવિકા થી દૂર કરી નાખ્યા છે , પરિણામે તેઓ પોતાના વડવાઓ અને વડીલો જે જ્ઞાન , અનુભવ,સામાજીક અને સાંસ્કૃતિક મૂલ્યો તેમજ પરંપરા ને અનૂસરતા , યુવા પેઢી એ બધુ ગુમાવી રહી છે .આ પરંપરાગત વ્યવસાય સાથે ની જિંદગી દિવસે દિવસે મુશ્કેલ બની છે ,અને ઓછી આવક ઊભી કરતી થઈ છે.

જૈવીક વિવિધતા પર નું સહજીવન નુકામgovernance (કારભાર )તથા પુન:સંગ્રહ તેમજ સંરક્ષણ ની પ્રવૃત્તિ મા વિભાજિત કરી શકાય .

?>