જાણી શકશો > જૈવીક વિવિધતાો:
6. સલીમ મામા અભ્યાસ ક્રમ

સલિમ મામા અભ્યાસ ક્રમ એક ટૂંકા ગાળા નો સર્ટિફિકેટ કોર્સ છે ,જે કુદરત- નિસર્ગ અને માલધારી સમાજ ના સંબંધો ને સમજવા માટે તૈયાર કરવા માં આવ્યો છે . આ કોર્સ જોકે એવા યુવા માલધારીયો માટે ખાસ તૈયાર કરવા માં આવ્યો છે , જે પોતાના કુદરત અને પર્યાવરણ ને જાણવા- સમજવા ઇચ્છતા હોય ,પણ અન્ય વિધ્યાર્થીઑ કે ,જે પર્યાવરણ,વનસ્પતિ શાસ્ત્ર , પ્રાણીશાસ્ત્ર ,અને બીજા એવા સમાજં વિકાસ ના વિષય માં સ્નાતક કરતાં હોય,તેઑ પણ આમાં જોડાઈ શકે છે .આ કોર્સ માલધારિયત ના મૂળ અને કાયદેસરતા ની સમજ પૂરી પાડવા ની સાથે સાથે સ્થાનિક સમુદાયો ને આજ ની તારીખ માં તેઓ નું શું મહત્વ છે ? એ બાબત ની જાગૃતિ ઊભી કરશે.

?>