- – સમુદાયો પોતાની CommunityForestResourcecommittees (સી.એફ.આર.સી) ની રચના કરે એ માટે તેમને મદદ કરવી અને મેનેજમેંટ પ્લાન વિકસાવવો .
- – ગ્રામ પંચાયતો ને તેમની BiologicalManagementCommittees(BMC ) ની રચના કરવા મા મદદ કરવી અને BiologicalDiversityAct(BDA ) ના માટે રજિસ્ટર તૈયાર કરવા અને મેનેજમેંટ પ્લાન તૈયાર કરવા માટે મદદ કરવી .
- – છારી – ઢંઢ ( કચ્છ ) વિસ્તાર નો કુદરતી સ્ત્રોતો નો સરક્ષણ અને રિજર્વ મેનેજમેંટ પ્લાન બનાવવો .