હાલારી ગધેડા ગદભરાજ પ્રસંગ સંરક્ષણના એક ભાગ તરીકે હાથ ધરવામાં આવેલ જેથી ગધેડાના ઉછેરકો અપાર ખુશી અને આશા સાથે તેના ઉદ્દેશને આવકારે.

રાજકોટના ઉપલેટા તાલુકા ખાતે ૧૦૦૦ પશુપાલકોની એક સલાહ મસલત ગોઠવવામાં આવેલ. આ પ્રસંગના મુખ્ય અતિથી કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા હતા.