અમારા ધ્યાન મા છે કે, સરકાર અને ખાનગી ક્ષેત્ર દ્વારા ટેકનૉલોજિ , ડીઝાઇન , માળખાગત સુવિધાઓ અને સ્થાનિક લોકો ની ક્ષમતાઓ વિકસાવવા મા થયેલી ઉપેક્ષા માલધારીઓ ની જીવનશૈલી ટકાવવા મા નિષ્ફળતા માટે નું મુખ્ય કારણ છે . અમે એ પણ માનીએ છીએ કે ,પશુ દૂધ અને આધારિત ઉત્પાદન ( ગાય , ભેસ બકરા ,ઘેટાં, ઊંટ અને યાક) ની અલગ અલગ વિસ્તારો ની ખાસ બજાર મા ભરપૂર શક્યતાઓ રહેલી છે .